Whatsking

D Solanki
* स्वार्थी व्यक्ति की पहचान उसके करीब आने के बाद पता चलती है।*
* साहेब *
* और निःस्वार्थ व्यक्ति को खोने के बाद पहचाना जाता है ... * 🥀
Tags : Latest
#status ☺ 4 weeks ago

D Solanki
"बात करने के लिए कोई क्लास नहीं है, आप कैसे बात कर सकते हैं?"
आपकी क्लास आपके द्वारा बोलने के तरीके से निर्धारित होती है। "
Tags : Latest
#status ☺ 4 weeks ago

D Solanki
*સાચા સંબંધો તો મુશ્કેલીમાં*
*જ બને છે,*
*બાકી જલસા હોય ત્યારે તો*
*આખું જગત બાજુમાં જ*
*મળે છે !!*
Tags : Latest
#status ☺ 4 weeks ago

D Solanki
" " અમુલ્ય દોસ્તીં " સાથે,
પૈસા ની તુલના ન કરવી...
કારણ કે...
પૈસા બે દિવસ કામ આવે છે,
જ્યારે સબંધો...
આખી જીંદગી કામ આવે છે...!!!
Tags : Latest
#status ☺ 4 weeks ago

D Solanki
વિશ્વાસને નિસ્વાર્થપણે નિભાવતા આવડવું જોઈએ,
બાકી લાગણીઓનો લાભ લેતા આખી દુનિયાને આવડે છે !!
Tags : Latest
#status ☺ 4 weeks ago

Ad side